• 6 years ago
"મા" એક સંવેદના સભર ગુજરાતી ફિલ્મ છે,જે ગુજરાતી સિનેમા માં બ્રિજ સિનેમા બનશે તેવો જાણકારો નો મત છે. કારણ કે તે ગ્રામ્ય અને શહેરી,યુવા અને વયસ્ક,અભણ અને ભણેલા ભાઈઓ અને બહેનો સૌને ગમશે સંવેદનશીલ વાર્તા,હળવું મનોરંજન, સશક્ત અભિનય અને લાગણી ભર્યા નાટ્યાત્મક દ્રશ્યો વાળી હેલી ફિલ્મ્સ ની "માં" 12/01/2018 ના ગુજરાત ભર ના સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે,

Recommended