સાપુતારા ઘાટમાર્ગ પર ખાનગી બસ ખીણમાં ઉતરી, વૃક્ષ વચ્ચે આવી જતા ચમત્કારિક બચાવ
સુરતઃ સાપુતારામાં અકસ્માત માટે કુખ્યાત ઘાટમાર્ગ પર આજે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો ખાનગી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને ઘાટ ચડી ન શકતા રિર્વસ થઈ ખીણમાં ઉતરવા લાગી હતી હતી દરમિયાન વચ્ચે એક વૃક્ષ આવી જતા તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે, આ અકસ્માતમાં 10 જેટલા પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી
Category
🥇
Sports