મોટાદડવા ગામમાં બને છે 500 ગ્રામનો એક પેંડો

  • 5 years ago
મોટાદડવા: ગોંડલના મોટાદડવા ગામના માવાના પેંડાનો સ્વાદ અનેક સંતો-મહંતો તેમજ અભિનેતાઓ માણી ચૂક્યા છે ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે 100 ગ્રામથી લઇ 500 ગ્રામ સુધીના પેંડાથી આગવું નામ પ્રદાન કર્યું છે આ પેંડાનો સ્વાદ એટલો વિશિષ્ટ બનાવ્યો છે કે લોકોને બોલવું જ પડે કે પેંડા એટલે દડવાના જ આ પેંડાના વખાણ મોરારિ બાપુએ આફ્રિકામાં ચાલતા માનસ હનુમાન કથાના વ્યાસાસનેથી કર્યા હતા

Recommended