'ફકીરા' સોંગમાં ટાઇગર-અનન્યાનો રોમાન્સ, 32 લોકેશન્સ પર શૂટિંગ થયું

  • 5 years ago
યે જવાની, મુંબઈ-દિલ્હી દી કુડિયા અને હૂક અપ સોંગ બાદ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2નું ચોથું સોંગ ફકીરા રિલીઝ થઈ ગયુ છે આ ગીત ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે પર ફિલ્માવાયું છે જેનું શૂટિંગ 32 અલગ અલગ લોકેશન્સ પર થયુ છે સોંગમાં કન્ટેમ્પ્રરી ડાન્સથી સાથે ટાઇગર-અનન્યાની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી સોંગ પરથી એવુ સ્પષ્ટ લાગે કે અનન્યા કમાલની ડાન્સર છે

Recommended