મધ્યપ્રદેશના કટનીમાં એક ઘરમાં અચાનક આગ લાગી, 1 પોલીસકર્મી સહિત 13 લોકો દાઝ્યાં

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના કટનીમાં એક ઘરમાં અચાનક આગ લાગવીની ઘટના સામે આવી છે અહીં એક ઘરમાં અચાનક આગ લાગતાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો સિલિન્ડ બ્લાસ્ટ થતાં 4 રૂમ બળી ગયા અને 13 લોકો ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં એક પોલીસકર્મી પણ ઘાય થયો હતો આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા

Recommended