વાપીમાં તસ્કરોએ બે મોબાઈલની દુકાનમાંથી મોંઘાદાટ મોબાઈલની ચોરી કરી

  • 5 years ago
સુરતઃ વાપીમાં ફરી તસ્કરોએ તરખાડ મચાવ્યો હોવાનું સામે આવ્યું છે તસ્કરોએ એમજી રોડ પર આવેલી બે મોબાઈલની દુકાનોને નિશાન બનાવી હતી અને દુકાનના શટરો ઉંચા કરી દુકાનમાં પ્રવેશ મેળવ્યો હતો અને બંને દુકાનોમાંથી 60થી વધુ મોંઘાદાટ મોબાઈલ ચોરીને ફરાર થઈ ગયા હતા મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે જેથી પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે અત્રેઉલ્લેખનિય છે કે, 5 લાખ રૂપિયાના મોબાઈલ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે

Recommended