ગુજરાતના રૈયોલીમાં ભારતનું પહેલું ફોસીલ પાર્ક બન્યું, ડાયનાસોરના ઈતિહાસની ગાથા નિહાળી શકાશે

  • 5 years ago
લુણાવાડા:મુખ્યમંત્રી વિજય રૂપાણી 8મી જૂને મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું આ ડાયનોસોર મ્યુઝિયમનો પ્રારંભ થતાં ગુજરાતનો આ પાર્ક દુનિયાના ત્રીજા સૌથી મોટા વિશિષ્ઠ ડાયનોસોર ફોસીલ પાર્ક ધરાવતું ગૌરવ પ્રાપ્ત કર્યું છે આ ફોસીલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક પણ બન્યો છે પ્રવાસીઓ અહીં ડાયનોસોરનો ઇતિહાસ, એમની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો એની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ્સ અને ચાર્ટ દ્વારા જોવા મળશે

Category

🥇
Sports

Recommended