Speed News: વર્લ્ડકપમાં ભારતની ઝંઝાવતી બેટિંગ, રોહિતે ફટકારી સદી

  • 5 years ago
વર્લ્ડકપની 22મી મેચમાં ભારતે પાકિસ્તાનને 337 રનનો ટાર્ગેટ આપ્યો છે આ મેચમાં રોહિતે સદી ફટકારી છે તે સાથે જ પાકિસ્તાન સામે સતત બે મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે તો કોહલીએ તેના વન-ડે કરિયરના 11 હજાર રન કરી સચિન ટેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો છેઆ મેચમાં ભારતે શાનદાર શરૂઆત કરતાં પ્રથમ વિકેટ માટે 136 રન જોડ્યા હતાં

Category

🥇
Sports

Recommended