ગોંડલના મોવિયા ગામે ગ્રામસભામાં નેતાઓ ચર્ચાના બદલે ગાળાગાળીએ આવ્યા

  • 5 years ago
ગોંડલ:ગોંડલ તાલુકાના મોવિયા ગામે સાંજના ગામના વિકાસ માટે ગ્રામસભાનું આયોજન કરાયું હતું પરંતુ સભાની શરૂઆતમાં જ તાલુકાભરમાં નેતા તરીકેની છાપ ધરાવતા કિશોરભાઈ અંદીપરા અને જયસુખભાઈ કાલરીયા વચ્ચે તણખલાઓ ઝર્યા બાદ ગળાગાળીઓ થવા લાગતા ગ્રામસભામાં હાજર ગ્રામજનોમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો અને તેમાં પણ આ વીડિયો વાઇરલ થઇ જતા તાલુકા પંચાયતમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે

Recommended