16 વર્ષની તરૂણીને HIV પોઝિટીવ, પોલીસ અધિકારી બનવાનું સપનું રાજકોટ પોલીસે કર્યું પૂરૂ

  • 5 years ago
રાજકોટ:16 વર્ષની તરૂણીને એચઆઇવી પોઝિટીવ હોય તેને પોલીસ અધિકારી બનવાનું અંતિમ સપનું હતું આથી રાજકોટ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વીથ એચઆઇવી સંસ્થા દ્વારા તેમના આ સપનાને રાજકોટ પોલીસે પૂરૂ કર્યું છે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં તરૂણીને પોલીસના યુનિફોર્મમાં પોલીસ ઇન્સ્પેક્ટ બનાવવામાં આવી હતી અને એક પીઆઇ તરીકે આ તરૂણીને ટ્રીટ કરી અને માહોલ ઉભો કરવામાં આવ્યો હતો

Recommended