• 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઅષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નીજ મંદિરેથી સવારે 7 વાગ્યે પ્રારંભ થયો છે મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે ભગવાન જગન્નાથને 'નંદીઘોષ' નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, તો બહેન સુભદ્રાને 'કલ્પધ્વજ' નામના રથમાં વિદ્યમાન કરાયા છે, સાથે જ ભાઈ બળભદ્રને 'તાલધ્વજ' નામના રથમાં બેસાડવામાં આવ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પહિંદવિધિ કરાયા બાદ ભગવાન નગરયાત્રા પર નીકળ્યા હતા

Category

🥇
Sports

Recommended