Speed News: કર્ણાટકમાં સરકાર બચાવવા તમામ મંત્રીઓના રાજીનામા

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાં કર્ણાટકમાં સરકાર બચાવવા માટે કૉંગ્રેસ અને JDSના તમામ મંત્રીઓએ મંત્રીપદેથી રાજીનામા આપી દીધા છે હવે મુખ્યમંત્રી કુમારસ્વામી કહે છે કે, બધુ બરાબર છે, સરકાર પર કોઈ સંકટ નથી આ તરફ પાછલા દરવાજે ભાજપ સરકાર બનાવવાના પ્રયાસો કરે છે આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Recommended