ભાટગામે શિક્ષક દારૂ પી શાળાએ આવી અપશબ્દો બોલે છે, ગ્રામજનોએ ઉશ્કેરાઇને તાળાબંધી કરી

  • 5 years ago
ભેંસાણ: શિક્ષકોને ન છાજે તેવી ઘટના ભેંસાણનાં ભાટગામેથી સામે આવી છે જેમાં આગામી પ્રાથમિક શાળાનાં એક શિક્ષક કે જેઓ દારૂ પીને શાળાએ આવે છે તેમજ ક્લાસ રૂમમાં જઇ બાળકો સાથે બિભત્સ શબ્દોમાં વાત કરે છે તેટલું જ નહીં પરંતુ આ નાના ભુલકાઓ સાથે અભદ્ર વ્યવહાર પણ કરે છે જ્યારે આ બાબતે અનેક વખત વાલીઓએ તાલુકા કક્ષાએ રજૂઆતો કરવા છતાં પણ કોઇ પગલાં ન લેવાતા અંતે કંટાળીને ગ્રામજનો અને વાલીઓ દ્વારા શાળાને તાળાં મારી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી આ દારૂડીયા શિક્ષકની બદલી નહીં થાય ત્યાં સુધી ખુલશે નહીં તેવું સ્પષ્ટ જણાવી દીધું છે તેટલું જનહીં આ શિક્ષણ પહેલાં જયાં પણ હતા ત્યાં આવોજ વ્યવહાર કર્યાનું જાણવા મળી રહ્યું છે

Category

🥇
Sports

Recommended