Speed News: પહેલી સેમિફાઇનલમાં વરસાદનું વિઘ્ન

  • 5 years ago
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે માનચેસ્ટરમાં રમાઇ રહેલી મેચમાં વરસાદના વિધ્નને લીધે અટકી પડી હતી આ મેચમાં ન્યૂઝિલેન્ડે 461 ઓવરમાં 5 વિકેટે 211 રન કર્યા છે ભારતીય બોલરોએ તરખાટ મચાવતા બુમરાહ, જાડેજા, ભુવનેશ્વર, હાર્દિક પંડ્યા અને ચહલે એક-એક વિકેટ ઝડપી હતી અને ન્યૂઝિલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમસને 67 રન કર્યા હતા

Category

🥇
Sports

Recommended