શાહરૂખની એક્ટ્રેસનો સાડીમાં ગ્લેમરસ અંદાજ, દેશી લૂકમાં છવાઈ

  • 5 years ago
પાકિસ્તાની એક્ટ્રેસ અને બૉલિવૂડ ફિલ્મ રઈસમાં શાહરૂખ સાથે જોવા મળેલ માહિરા ખાન હાલ તેના દેશી લૂકના કારણે ચર્ચામાં છે ગળામાં નેકલેસ, જૂડા બન હેર સ્ટાઇલ અને ક્રિમ સાડીમાં માહિરાનો દમદાર લૂક ઈન્ટરનેટ પર છવાયો છે માહિરાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું જેની ફોટોઝ તેણે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે

Category

🥇
Sports

Recommended