કાંકરિયામાં ડિસ્કવરી રાઇડના લાયસન્સ મામલે દિવ્ય ભાસ્કરે તંત્રને ઉઘાડું પાડ્યું
દિવ્ય ભાસ્કરે પુરાવાઓ એકઠા કરીને ઈન્વેસ્ટિગેશનની સાથે ત્રણેય સંલગ્ન વિભાગની પોલ ખોલી છે જેમાં પોલીસે રજૂ કરેલા પુરાવાઓ 2015ના છે પણ ડિસ્કવરી રાઈડ 2017માં શરૂ થઈ છે જ્યારે 2017થી 2019 સુધી પોલીસે આપેલા લાયસન્સના પુરાવામાં 22 નંબરમાં ડિસ્કવરી રાઈડ બતાવી છે જેની મંજૂરી માર્ગ અને મકાન તથા પોલીસ એમ બન્નેએ આપી છે