ધરોઇ ડેમમાં 24 કલાકમાં મહેસાણા,પાટણ અને બ.કાં.ને બે દિવસ ચાલે એટલું પાણી આવ્યું

  • 5 years ago
મહેસાણા: ધરોઇ ડેમના ઉપરવાસમાં સારા વરસાદના કારણે 30 જુલાઇ વહેલી સવારથી વરસાદી પાણીની આવક શરૂ થઇ છે આ સ્થિતિ 16 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2004માં થઇ હતી છેલ્લા 24 કલાકમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રતિ દિન 17 કરોડ લિટર વપરાશને જોતાં લગભગ 2 દિવસ સુધી ચાલે એટલું એટલે કે 4480 કરોડ લિટર પાણી ડેમમાં ઉમેરાયું છે છેલ્લા 7 વર્ષમાં આ સૌથી નબળી સ્થિતિ છે કડીનું થોળ તળાવ પણ સતત બીજા વર્ષે જુલાઇ માસ પૂરો થવા છતાં ભરાયું નથી છેલ્લા 7 વર્ષમાં બીજી વખત આવું બન્યું છે

Recommended