કિશોરકુમારની 90મી જન્મતિથિએ રાજ્યવર્ધનસિંહ રાઠોર, મનોજ તિવારી સહિત 2 સાંસદોએ ગીત ગાયું

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ કિશોરકુમારની 90મી જન્મતિથિ સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠોડે તેમના ટ્વીટ પર ગીત ગાતો એક વીડિયો પોસ્ટ કર્યો છે આ વીડિયોમાં સાંસદ બાબુલ સુપ્રીયો બંગાળી ભાષામાં ‘યે શામ મસ્તાની’ ગાયું તો મનોજ તિવારી અને રવિ કિશને ‘યે શામ મસ્તાની’ ગીત હિન્દીમાં ગાયું છે

Recommended