રાજકોટમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ, ન્યારી ડેમના નીચાણવાળા 16 ગામો એલર્ટ
રાજકોટઃ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 12 ઇંચ વરસાદ સત્તાવાર નોંધાયો છે વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવાયું છે શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે અનેક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ફરિયાદો મળી છે ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે
Category
🥇
Sports