પનાસ નહેર પર બીઆરટીએસ રૂટમાં બેસ 11 વર્ષના વિદ્યાર્થીને અડફેટે લેતા ઈજાગ્રસ્ત

  • 5 years ago
સુરતઃપનાસ બીઆરટીએસ પાસે ફરી એક્સિડન્ટ સર્જાયો હતો પગપાળા જઈ રહેલો વિદ્યાર્થી બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બીઆરટીએસ બસે અડફેટે લેતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતોસાથે જ બીઆરટીએસનો ડ્રાઈવર બસ લઈને નાસી ગયો હતોબાદમાં સ્થાનિકો 108ની મદદથી વિદ્યાર્થીને સારવાર અર્થે સિવિલ લઈ ગયા હતાં લોકભારતી સ્કૂલમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો 11 વર્ષો લોકેન્દ્ર અરૂણ ત્રિપાલીયા(રહેસરદાર પાર્ક, સિટીલાઈટ રોડ)ના ઘર તરફ જઈ રહ્યો હતો આ દરમિયાના બીઆરટીએસ રૂટ ક્રોસ કરતી વખતે બસની અડફેટે આવીને ઈજાગ્રસ્ત થયો હતો

Recommended