ટોલ પ્લાઝા પર પૈસા માગતા મહિલા કર્મચારીને કારચાલકે થપ્પડ મારી, બદલામાં મહિલાએ પકડ્યા શખ્સના વાળ

  • 5 years ago
ગુડગાંવના એક ટોલ પ્લાઝા પર એક મહિલા કર્મચારી સાથે એક વ્યક્તિએ મારઝૂડ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો માહિતી મુજબ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ આપ્યા વિના જતા એક કાર ચાલકને રોકતા કારચાલકે મહિલા કર્મચારીને થપ્પડ મારી હતી જેને લઈને ગુસ્સે ભરાયેલી મહિલા કર્મચારીએ શખ્સને વાળ પકડીને મારતા મામલો બિચક્યો હતો ઘટના ગુડગાંવના ખેડકી ઘૌલા ટોલ પ્લાઝા પર બની હતી જોકે પોલીસે શખ્સની ઘરપકડ થોડી જ વારમાં કરી લીધી હતી

Category

🥇
Sports

Recommended