કચ્છમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, માંડવીના કોકલિયા 3 ઈંચ વરસાદ

  • 5 years ago
ભુજ: કચ્છ પર હવાનું દબાણ સર્જાયું છે અને તે આસપાસ 09 કિમી સુધી દરિયાની સપાટી પર ફેલાય છે તે દરિયાથી આગળ વધી રહ્યું છે અને સિકર, ગુણા, જબલપુર, પેન્દ્રા રોડ, ઝારસુંગડા આસપાસ હળવા દબાણ પસાર થઈ રહ્યું છે જેને પગલે પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે લખપત, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે લખપત તાલુકાના વર્માનગર, કપુરાસી વિસ્તારમાં સવારથી જમેઘરાજાનું ધીમીધારે આગમન થયું હતું જ્યારે માંડવી તાલુકાના કોકલિયા ગામે સવારના ત્રણ વાગ્યાથી વરસાદ ચાલુ છે અને ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે

Category

🥇
Sports

Recommended