યુપી પોલીસનો શર્મનાક ચહેરો, હેલમેટ વગરના બાઇકસવારને ઢોરની જેમ માર્યો

  • 5 years ago
સિદ્ધાર્થનગરમાં યુપી પોલીસનો શર્મનાક ચહેરો સામે આવ્યો છે એક બાઇક સવાર તેના બાળક સાથે જઈ રહ્યો હતો ત્યારે બે પોલીસકર્મીએ તેને ઢોર માર માર્યો, યુવકનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે હેલમેટ નહોતું પહેર્યું અને તેની પાસે બાઇકના કાગળો નહોતા બસ આ જ વાતનો વાંક કાઢી બંને પોલીસકર્મી તેના પર તૂટી પડ્યાં બંનેએ તેને બેરહેમીથી 30 મિનિટ સુધી માર માર્યો પિતાને આ રીતે માર ખાતા જોઈ તેનું બાળક પણ ડરી ગયું હતુ જોકે ઘટનાનો વીડિયો વાઇરલ થતાં બંને પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા

Recommended