ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકને કેટલો દંડ થશે?

  • 5 years ago
કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા નવો સંશોધિત એક્ટ લાગુ કર્યો છેઆ નવા સંશોધિત એક્ટ મૂજબ દંડની રકમ 5 થી લઈ 30 ગણી કરી છે ગુજરાતમાં આજથી આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે હવેથી કોઈ વાહનચાલક નિયમોનો ભંગ કરશે તો મસમોટો દંડ ભરવો પડશે નવા કાયદા મુજબ લાઈસન્સ, વીમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ500 અને બીજીવાર રૂ1000નો દંડ કરવામાં આવશે જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ500 અને બીજીવાર રૂ1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ500 અને બીજીવાર રૂ1000નો દંડ ફટકારવામાં આવશે તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ500 અને બીજીવાર રૂ1000નો મેમો ફાડવામાં આવશે

Category

🥇
Sports

Recommended