મિત્રો ધન કમાવવા માટે માણસ શુ શુ નથી કરતો તે નોકરી કરે છે પોતાનો બિઝનેસ કરે છે. મહેનત કરીને રોજી રોટી કમાવવાની કોશિશ કરે છે. પણ કેટલાક લોકો ખોટા રસ્તો અપનાવીને પણ પૈસા કમાવવાની કોશિશ કરે છે. તે ચોરી કરે છે અને છળ કપટથી ધન હડપવામાંપણ મગજ દોડાવે છે.
Category
🗞
News