જ્યોતિષ મુજબ જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ અને કેતુ વચ્ચે બધા ગ્રહ આવી જાય છે તો તેને કાલસર્પ યોગ કે કાલ સર્પ દોષ પણ કહેવામાં આવે છે. કાલ સર્પ દોષ 12 પ્રકારના હોય છે. એવુ કહેવાય છે કે કુંડળીમાં સર્પ દોષ રહેવાને કારણે લોકોને તેના અથાક પરિશ્રમનુ ફળ નથી મળતુ. #NagPanchami #KaalSarpDosh #KaalSarpYogUpay
Category
🗞
News