• 6 years ago
કર્જનો બોજ મનુષ્યના મૃત્યુ પછી પણ ખતમ નથી થતુ . તેને કોઈને કોઈ રૂપમાં કર્જ જરૂર ચુકવવુ પડે છે. ધર્મગ્રંથો મુજબ જ્યા સુધી બની શકે કર્જથી બચવુ જોઈએ. જો તમે ઘર ખરીદવા માટે કે પછી ગાડી કે બીજી કોઈ જરૂરી વસ્તુ ખરીદવા માટે તમે કર્જ લીધુ છે અને કોઈ કારણ સર એવી સ્થિતિ બની જાય કે તમને કર્જ ઉતારવામાં પરેશાની આવી રહી છે કે પછી તમારા જીવનમાં કોઈ પ્રકારની પરેશાની ચાલી રહી છે તો અમે કેટલાક એવા ઉપાય બતાવીએ છીએ જેનાથી તમે જલ્દી જ કર્જ મુક્ત થઈ શકો છો. #KarzMukti #Debt #LoanMukti #GujaratiUpay

Category

🗞
News

Recommended