• 6 years ago
વડોદરામાં લાંબા વિરામ પછી બુધવારે બપોરથી મેઘરાજા અતિ વધુ મહેરબાન થતા એક દિવસમાં 20 ઈંચ વરસાદ વરસ્યો વડોદરા શહેરમાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. #VadodaraRain #HeavyRainVadodar #GujaratRain

Category

🗞
News

Recommended