વેબદુનિયા ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે 9 ઓગસ્ટથી મંગળે રાશિ પરિવર્તન કરી લીધુ છે. અત્યાર સુધી મંગળ કર્ક રાશિમાં હતો પણ સવારે 4 વાગીને 47 મિનિટથી સિંહ
રાશિમાં ગોચર કરી ગયો છે. મંગળ દરેક રાશિમાં સરેરાશ 45 દિવસ સુધી રહે છે. જ્યોતિષ મંગળને ક્રૂર ગ્રહ તરીકે ઓળખાવે છે. જે વ્યક્તિની કુંડળીમાં મંગળ ભારે હોય છે તેનુ અમંગળ થવુ નિશ્ચિત છે. મંગળનુ
રાશિપરિવર્તન, કેટલીક રાશિઓના જીવનમાં બદલાવ લાવશે. આવો જાણીએ તમારી રાશિ પર શુ પડશે પ્રભાવ #rashiparivartan #MangalGrah #MangalRashiParivartan

Category
🗞
News