• 6 years ago
શરદ પૂર્ણિમા ખૂબ જ ઉત્તમ તિથિ છે. તેને કોજાગરી વ્રતના રૂપમાં પણ ઉજવાય છે. કહેવાય છે કે આ દિવસ એટલો શુભ અને સકારાત્મક હોય છે કે નાનકડો ઉપાય કરવાથી પણ મોટી મોટી વિપદાઓ ટળી જાય છે.

Category

🗞
News

Recommended