માનસિક અસ્થિર યુવક વીજટાવર પર ચડ્યો, ભારે જહેમત બાદ લોકોએ નીચે ઉતાર્યો

  • 5 years ago
ભૂજ:ભૂજમાં વીજ ટાવર પર એક માનસિક અસ્થિર યુવક ચડી જતા અફરાતફરી મચી હતી મળતી માહિતી મુજબ ભૂજના રઘુવંશીનગર પાસે પસાર થતી 66 કિલોવૉટ હાઈ વોલ્ટેજ લાઈનના ટાવર પર એક યુવક ચડી ગયો હતો ઘટનાને પગલે GEB અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી માનસિક અસ્થિર યુવકને ટાવરથી પરથી ઉતારવા માટે ભારે જહેમત કરવી પડી

Recommended