બૉલિવૂડની અપકમિંગ ફિલ્મ પાનીપતનું પ્રમોશન શરૂ થઈ ગયુ છે જેના માટે અર્જૂન કપૂર અને કૃતિ સેનન મુંબઈમાં રોડ શૉ માટે નિકળ્યા હતા અહીં સ્ટારકાસ્ટે ઢોલ નગારાના તાલે લાવણી ડાન્સ કર્યો હતો કૃતિ ટ્રેડિશનલ બ્લેક અનારકલી ડ્રેસમાં ગોર્જિયસ લાગતી હતી તો અર્જૂન કપૂરે પણ ટ્રેડિશનલ અટાયર પહેર્યું હતુ સ્ટાર્સનો આ ડાન્સ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે
Category
🥇
Sports