મિડ-ડે મીલના 1 લીટર દૂધમાં 85 લીટર પાણી ભેળવી બાળકોને પીવડાવ્યું

  • 5 years ago
કેન્દ્ર સરકારનું એક નિવેદન આવ્યું હતુ કે મિડ-ડે મીલના ભ્રષ્ટાચારમાં યૂપી મોખરે છે કે તરત જ સોનભદ્રની એક પ્રાથમિક સ્કૂલની એક ઘટના સામે આવી જેમાં સ્કૂલની રસોયાણીએ એક લીટર દૂધમાં એક બાલ્દી પાણી મિલાવી 85 બાળકોને પીવડાવ્યું તેનું કહેવુ હતુ કે તેની પાસે બાળકો 85 હતા અને દૂધ 1 પેકેટ જ હતુ જેનો વીડિયો સ્કૂલના જ સ્ટાફે વાઇરલ કર્યો હતો

Category

🥇
Sports

Recommended