સગીરાના મંગેતરે ફોન કર્યો, કહ્યું: ‘તું જલ્દી આ યે લોગ ઉસકો ઝાડીઓ મે માર દેંગે’

  • 5 years ago
વડોદરાઃવડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં ગુરૂવારે રાત્રે 14 વર્ષની સગીરા પર 2 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું આ સમયે સગીરાના મંગેતરે પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું ફોન લાગ્યો ન હતો જો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન લાગ્યો હોત તો સગીરા નરાધમોથી બચાવી શકાઇ હોત આ સમયે ગભરાયેલા સગીરાના મંગેતરે મિત્રોને ફોન કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, 'ભાઇ તું જલ્દી આ નહીં તો યે લોગ ઉસકો ઝાડીઓ મે માર દેંગે, વો લોગ મેરી ગાડી (ટુવ્હિલર) ભી લે ગયે હૈ' આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે

Recommended