• 6 years ago
દેશમાં બટાકા ઉત્પાદનમાં અગ્રેસર સ્થાન ડીસા ધરાવે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી બટાકાના ભાવ તળિયે રહેતા ખેડૂતોએ આ વર્ષે વાવેતર ઓછું કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જે સૌથી વધુ વાવેતર કરે છે તેવા પ્રગતિશીલ ખેડૂત પરથીભાઈ ચૌધરીને બટાકાની મંદી નડતી નથી. જેથી મંદી તો દૂર ની વાત છે તેમના બટાકા પણ ઉત્પાદન પહેલા જ વેચાણ થઈ જાય છે. આવો જાણીએ આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જ કે આખરે એવુ તો એ શું કરે છે કે તેમને બટાકાની મંદી નથી નડતી.

Category

🗞
News

Recommended