રાજકોટની સમરસ હોસ્ટેલમાં જમવાનું સારું ન મળતા 150 વિદ્યાર્થીઓ ધરણાં પર બેઠાં

  • 5 years ago
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિધાર્થીઓમાં ભારે વિરોધ નોંધાવ્યો છે જેમાં 150 વિદ્યાર્થીઓ ધરણામાં બેઠા છે જમવાનું સારું ન આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે, આ પહેલા અનેકવાર વિદ્યાર્થીઓએ અધિકારીઓને રજૂઆત કરી છે તે છતાં અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે

Recommended