બિલ ગેટ્સની દીકરીએ ઈજિપ્તના ઘોડેસવાર સાથે સગાઈ કરી

  • 4 years ago
દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સની મોટી દીકરી જેનિફર ગેટ્સે સગાઈ કરી લીધી છે 23 વર્ષીય જેનિફરે ઈજિપ્તના ઘોડેસવાર નાયલ નસ્સાર સાથે સગાઈ કરી, જેના ફોટોઝ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે ચાર વર્ષની ડેટિંગ બાદ જેનિફર-નસ્સારે સગાઈ કરી છેનાયલ મૂળ ઈજિપ્તીયન છે જેનું બાળપણ કુવૈતમાં વીત્યું છે નાયલના પિતા એક બિઝનેસપર્સન છે નાયલે સ્ટેંડફોર્ડ યૂનિમાંથી મેનેજમેન્ટ એન્ડ ઈકૉનોમિક્સની ડિગ્રી લીધી છે નાયલ એક ફેમસ ઘોડેસવાર છે જે વિશ્વ સ્તરીય ઘણી પ્રતિસ્પર્ધાઓમાં શૉ જમ્પર રહી ચૂક્યો છે તેમનો પરિવાર 2009માં અમેરિકાના કેલિફોર્નિયામાં આવીને વસી ગયો હતો

Category

🥇
Sports

Recommended