વાગડમાં ઘૂસણખોરી કરતો પાકિસ્તાની શખ્સ ઝડપાયો

  • 5 years ago
અંજારઃ થોડા કેટલાક દિવસોથી કચ્છમાં રહેતા શખ્સોનું પાકિસ્તાન સાથેના કનેકશન હોવાનું ખુલ્લી રહ્યું છે જે અંગેની ચર્ચાઓ હજુ શમી ન હતી ત્યાં વાગડની આંતરરાષ્ટ્રીય સરહદેથી બીએસએફની પેટ્રોલિંગ દરમ્યાન પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાતા ફરી કચ્છમાં નાપાક હરકત થતી જોવા મળી હતી વાગડના ખડીર નજીક આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારમાં પીલર નં 1024 પાસેથી બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો ઝડપાઇ ગયો હતો

Category

Recommended