સાબરકાંઠાનું તખતગઢ મીટરથી પાણી વિતરણ કરતું રાજ્યનું સૌપ્રથમ ગામ

  • 4 years ago
હિંમતનગરઃ પ્રાંતિજના તખતગઢમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેવા પાણી વિતરણ વ્યવસ્થામાં મીટર લગાવાયા છે વપરાશના યુનિટના હજુ ચોક્કસ દર નક્કી નથી કરાયા પરંતુ જે ઓવરહેડ ટાંકી ભરવા 16-17 કલાક ઇલેક્ટ્રીક મોટર ચલાવવી પડતી હતી તે હવે 11 થી 12 કલાક ચલાવવી પડે છે અને પાણીનો પુરવઠો 24 કલાક ચાલુ રખાય છે અગાઉ પાણીની તંગી ધરાવતુ ગામ પાણીદાર બની ગયુ છે

Category

🥇
Sports

Recommended