આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પોલીસ ઓફિસર ‘એલા’ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે

  • 4 years ago
વેલિંગ્ટન:ન્યૂ ઝીલેન્ડ પોલીસે તેમની ટીમમાં એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) બેઝ્ડ પોલીસ ઓફિસર તૈયાર કરી છે ‘એલા’ નામની આ એઆઈ ઓફિસર પાઇલોટ પ્રોજેક્ટનો જ એક ભાગ છે ‘એલા’ દેશના કેપિટલ વેલિંગ્ટનના મુખ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવશે માણસ જેવો દેખાવ ધરાવતી એલાને 26 અલગ-અલગ લોકોની આવડત ભેગી કરીને બનાવી છે