ગરીબોને અડ્યા વગર ફ્રૂટ આપતી ટેલિવિઝન ક્વિન સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ

  • 4 years ago
TV ક્વિન કહેવાતી એક્તા કપૂર ક્યારેક તેના વર્તન તો ક્યારેક તેની ફેશનને લઇને ટ્રોલ થઈ જતી હોય છે હાલમાં જ તેનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તે કોઈ મંદિર બહાર ગરીબોને ફ્રૂટ વહેંચતી જોવા મળે છે, પરંતુ ખાસ વાત એ છે કે આ ફ્રૂટ તે ગરીબોને અડ્યા વગર ઉંચેથી આપી રહી છે જેના વર્તન પર સોશિયલ મીડિયામાં ટ્રોલર્સે તેને નિશાન બનાવી છે

Recommended