ડોનાલ્ડ ટ્રમ્પને તાજમહેલની ટૂર કરાવનાર ગાઇડને મળો, મેલાનિયાએ તેમને શું પૂછ્યું હતું?

  • 4 years ago
ભારત પ્રવાસમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાએ આગ્રામાં તાજમહેલની વિઝિટ કરી હતી જ્યાં ટ્રમ્પ કપલને નીતિશ કુમાર સિંહે તાજમહેલની ટૂર કરાવી હતી નીતિશ કુમારે ટ્રમ્પ અને મેલાનિયા સાથે થયેલ વાતચીતના અનુભવને શેર કર્યો હતો નીતિશે કહ્યું હતું કે મેલાનિયા અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ તાજમહેલનો ઈતિહાસ જાણી ભાવુક થઈ ગયા હતા અને મેલાનિયાએ ફરી ભારત આવી તાજમહેલની મુલાકાત લેશેનું જણાવ્યું હતું

Recommended