રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ

  • 4 years ago
રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં શુક્રવારે રાત્રે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું લાઈનમાં ભંગાણ થવાના કારણે વિસ્તારનારસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું જેથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો લાઈનમાં ભંગાણ થયાની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમે સમારકામ શરૂ કર્યું હતું

Category

🥇
Sports

Recommended