અમરેલીઃ બાબરામાં CAAના સમર્થનમાં હિંદુ રાષ્ટ્રીય સંઘ દ્વારા આજે વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને બાબરામાં વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો રેલી ઉમટી પડ્યા પડ્યા હતા હિંદુ રાષ્ટ્રીય સંઘની રેલીમાં બાબરાની વિવિધ સંસ્થાઓ પણ જોડાઇ હતી અમરેલી સાંસદ નારણભાઈ અને પૂર્વ મંત્રી બાવકુભાઈ પણ રેલીમાં જોડાયા હતા
Category
🥇
Sports