સાબરકાંઠા:સાબરકાંઠાના ઇડરમાં વર્ષોથી જોખમી હોળી રમાયા છે ખેલૈયાઓ દાંડિયા ના બદલે સળગતા લાકડાથી હોળી રમે છે વીડિયોમાં હોળીમાંથી સળગતા લાકડા ખેંચી બે જૂથો સામસામે ફેંકતા જોવા મળ્યા હતા અહીં આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે સળગતા લાકડા ફેકતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો
Category
🥇
Sports