ગોધરા:રાજ્યભરમાં આજે ધૂળેટીના તહેવારની ધમધોકાટ ઉજવણીઓ થઈ રહી છે લોકો વહેલી સવારથી મિત્રો તેમજ પરિવારના સભ્યો સાથે રંગો તેમજ પાણીથી હોળી રમી રહ્યા છે ત્યારે ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં શિવગંગા ગૃપ દ્વારા ધુળેટી પર્વની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટેન્કરોમાં પાણી ભરીને ફુવારા દ્વારા લોકો ડીજેના તાલ સાથે નાચી કુદીને ઉજવણી કરી હતી
Category
🥇
Sports