• 5 years ago
ગાંધીનગરઃ વિધાન સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિસે કોંગ્રેસ ના નેતાઓ અલગ અલગ નિવેદન આપીને પોતાની રાજનીતિ ચલાવતા હોવાની વાત કરીને આક્રમક મૂડમાં આવ્યા હતાતેમણે જણાવ્યું કે હાલ મારા નામનો ઉપયોગ કરનાર તમામને હું ચીમકી આપું છું કે મારા નામનો ઉપયોગ ન કરો હાલ તો કોંગ્રેસ માં ભાગદોડ મચી છેતમે મારા નામથી રાજનીતિ ના કરો તમે ખોવાઈ ગયા છો એનાથી વધુ ખોવાઈ જશે

Category

🥇
Sports

Recommended