• 5 years ago
જૂનાગઢના કરિયા ગામના ખેડૂતે જિલ્લા કલેક્ટરને પત્ર લખી ઇચ્છા મૃત્યુની મંજૂરી આપવા માંગણી કરી છે ખાનગી શાળા બનાવવા આપેલી જમીન ભૂમાફિયાએ હડપ કર્યાનો ખેડૂતે આક્ષેપ કર્યો છે ખેડૂત ચંદ્રેશભાઇ ધડુકે આક્ષેપ કર્યો છે કે સ્થાનિક પોલીસને ફરિયાદ આપ્યા છતાં પોલીસ ફરિયાદ નથી લઇ રહી મામલતદારે પણ તપાસ વિના આદેશ કર્યાનો આક્ષેપ ખેડૂતે કર્યો છે 15 દિવસમાં ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચિમકી ચંદ્રેશભાઇએ ઉચ્ચારી છે

Category

🥇
Sports

Recommended