અમદાવાદઃકોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે જેમાંથી 4 ધારાસભ્યના રાજીનામાનો વિધાનસભા અધ્યક્ષે સ્વીકાર કર્યો છે વિધાનસભા અધ્યક્ષે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીના ધારાસભ્ય જેવીકાકડિયા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂના રાજીનામા સ્વીકાર્યા છે જ્યારે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતના રાજીનામા અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી
Category
🥇
Sports