• 5 years ago
વીડિયો ડેસ્કઃરાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાંને પગલે કોંગ્રેસના તમામના ધારાસભ્યો અને નેતાઓને જયપુર ખાતે મોકલી દેવામાં આવ્યા છે કોંગ્રેસના તમામ ધારાસભ્યો 68 અને નેતાઓ જયપુરમાં આમેર રોડ પર આવેલા શિવ વિલાસ રિસોર્ટમાં રોકાયા છે કોંગ્રેસના તમામ નેતાઓ 25મી માર્ચ સુધી આ રિસોર્ટમાં રોકાશે જેનો કુલ ખર્ચ 129 કરોડ જેટલો કોંગ્રેસ પક્ષ કરશે DivyaBhaskarએ શિવ વિલાસ રિસોર્ટની અંદર જઈને વીડિયો શૂટ કર્યો હતો આ EXCLUSIVE વીડિયોમાં કિરીટ પટેલ, અશ્વિન કોટવાલ અને જીતુ ચૌધરી બ્રેકફાસ્ટ કરતા જોવા મળી રહ્યાં છે

Category

🥇
Sports

Recommended